GujaratBhavnagar IMA દ્વારા પત્રીકા વિતરણ By admin - December 1, 2018 820 તા. ૧ ડિસેમ્બર વિશ્વ એઈડસ દિનની ઉજવણીના ભાગરૂપે સર.ટી. હોસ્પિટલ ખાતે સરકારી મેડીકલ કોલેજ, ઈન્ડીયન મેડીકલ એસોસીએશન અને પી.એસ.અમે. વિભાગ દ્વારા લોકોમાં એચઆઈવી અને એઈડસ અંગેની જન જાગૃતિ લાવવા માટે પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.