GujaratBhavnagar BNP+ દ્વારા એઈડ્સ દિનની ઉઝવણી By admin - December 1, 2018 826 BNP+ સંસ્થા દ્વારા વિશ્વ એઈડસ દિવસ નિમિત્તે આજે જાહેર જનતામાં એઈડસ અવેરનેસ આવે તે માટે કેમ્પેઈન કરવામાં આવેલ જેમાં સરકારના દરેક વિભાગમાં ધિકારીઓને BNP+ ટીમ દ્વારા રેડ રિબીન બાંધવામાં આવેલ અને વિહાન પ્રોજેકટની માહિતી આપવામાં આવી હતી.