ટીંબી, વડલી, ઉના પંથકનાં રાજપૂતો દ્વારા પદમાવતિ ફિલ્મનો વિરોધ કરાયો

1166
guj24112017-3.jpg

ટી.બી. વડલી ઉના પંથકના ‘સાળવા ચોવીસી’ ગોહિલ ગરાસીયા રાજપૂત સમાજ દ્વારા પદમાવતી બાબતે ઉના ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપ્યું. ટીંબી વડલીથી ઉના પથક ‘સાળવા ચોવીસી’ગોહિલ રાજપુતો દ્વારા ઉનાના ડેપ્યુટી કલેકટરને સમસ્ત રાજપુત વતી પદમાવતીને ખોટી રીતે ફિલ્મમાં દર્શાવી રાજપુત સમાજ તેમજ કાઠી ક્ષત્રિય સમાજથી ભારત વર્ષના તમામ રાજપુત સંજય લીલા ભણસાળી ઉપર એટલા કોપાયમાન થયા છે કે પોતાની માનહાની માટે રૂા.૧૦ કરોડ સંજય લીલા ભણસાલીને પતાવી દેવાનો વિડીયો વાયરલ થઈ જતા સારાય દેશમાં ખળભળાટ મચી ગયો છે આ બાબતે ટીંબી સરપંચ પ્રદ્યુમનસિંહ કરશનભા ગોહિલ, બાલુભા દાસાજી ગોહિલ સેંદરડી, ગંભીરસિંહ કાળુભા (નાનરક)સરપંચ (ગોહિલ) હનુભા ખાટુભા ગોહીલ વાવરડા જોરૂભા સામતજી ગોહીલ (સનખડા)રાણાભા રામભા ગોહિલ મોઠા ભાણુભા હમીરજી ચાવડા ઉમેજ, ભાવુભા રાજાજી ગોહિલ ઉમેજજી સહીત બહોળી સંખ્યામાં ક્ષત્રીયો દ્વારા ઉના ખાતે ડેપ્યુટી કલેકટર દ્વારા મુખ્યમંત્રીના ગુજરાતમા અમારા સમસ્ત રાજપુત કાઠી ક્ષત્રિયોના મા સમાનજ તેમદ હવે તો હિન્દુસ્તાનની સંસ્કૃતિ માથે ઘાઉ થયેલ એટલે તમામ હિન્દુ સમાજનો ભરપુર ટેકા સાથે ભારત ભરમાં ક્યાય આવી ખોટી ફિલ્મો રજુ થવા નહી દઈએ વિજયભાી રૂપાણીની જાહેરાત ગઈ કાલે થઈ કે ગુજરાતમાં આ ફિલ્મ માથે પ્રતિબંધ ધન્યવાદને પાત્ર પણ કેન્દ્રમાં બેઠેલ નરેન્દ્ર મોદી શુ કરે છે.

Previous articleરાજુલા બાર એસોસીએશન દ્વારા હીરાભાઈનું સન્માન
Next articleધંધુકા બેઠક માટે જીજેપીના મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યુ