ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સોશ્યલ મીડીયા ડીપાર્ટમેન્ટ દ્વારા કારોબારી મીટીંગનું અમદાવાદ ખાતે આયોજન કરેલ. જેમાં ભાવનગરની ટીમના ઈન્ચાર્જ જીવરાજભાઈ અંજારાને બેસ્ટ પર્ફોમન્સનો એવોર્ડ આપી સન્માનીત કરેલ છે. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને દલીત સમાજમાં હર્ષની લાગણી ફેલાયેલી છે.