જુવેનાઈલ ડાયાબીટીસ કેમ્પ

810

ભાવનગર સરકારી મેડીકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલનાં સહયોગથી જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન દ્વારા મેડીકલ કોલેજ ખાતે ભાવનગર અને અમદાવાદનાં ખ્યાતનામ તબીબોની ઉપસ્થિતીમાં જુવેનાઈલ ડાયાબીટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બાળકો તથા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવેલ. તસવીર : મનિષ ડાભી

Previous articleનવાગામમાં મામા સરકારના તૂતનો પર્દાફાશ કરતુ જાથા
Next articleમાજી સૈનિક સંગઠનનો ઈનામ વિતરણ સમારોહ