માજી સૈનિક સંગઠનનો ઈનામ વિતરણ સમારોહ

819

ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા માજી સૈનિકોનાં સંતાનો માટે શૈક્ષણિક ઈનામ વિતરણ સમારોહ યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં માજી સૈનિકોનાં તેજસ્વી સંતાનોને પ્રમુખ સહિત આગેવાનોનાં હસ્તે ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Previous articleજુવેનાઈલ ડાયાબીટીસ કેમ્પ
Next articleચિત્રા માર્કેટીંગ યાર્ડ પાછળ જુગાર રમતા ૭ ઝડપાયા