National International પૂર્વ રાષ્ટ્રપતિને વર્તમાન રાષ્ટ્રપતિની પુષ્પાંજલી By admin - December 4, 2018 772 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનની જન્મ જયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રપતી ભવન ખાતે વર્તમાન રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે પુષ્પાંજલી અર્પણ કરી હતી.