ખેલ મહાકુંભ-ર૦૧૮ અંતર્ગત અંડર-૧૭માં એન.જે. વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ બહેનોની ખો-ખો અને કબડ્ડીમાં ઝોન-૪માં પ્રથમ આવેલ તેમજ હર્ષાબેન ડાભી ૧પ૦૦ મીટર દોડમાં તથા કબડ્ડીમાં અંજલી વેગડ, આરતી ડાભી, રીંકલ ચુડાસમાએ રાજયકક્ષાએ ભાગ લઈને શાળાનું નામ રોશન કર્યુ હતું.