ચૂંટણીની તૈયારી, ઈવીએમની ચકાસણી

715

આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીયુટ ભાવનગર ખાતે પ્રથમ તબક્કામાં ઈવીએમ ચાવી પહોંચ્યા હતાં. જયાંક લેકટર કચેરીના તથા ચૂંટણી શાખાના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ર૯૦૦ બેલેટ યુનિટ તથા ર૪૩૦ કંટ્રોલ યુનિટની તપાસ કરવામાં આવી હતી.

Previous articleરાજુલા તાલુકાના આદસંગ ધામે પુજય પ્રેમદાસ બાપુની નિર્વાણ તિથી ઉજવાઈ
Next articleશાળા આરોગ્ય કાર્યક્રમ તળે અમરેલી અર્બન સેન્ટર- ૧માં પોષણ દિન ઉજવાયો