ગણેશનગર પ્રા. શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન

636

આજરોજ ગણેશનગર પ્રાથમિક શાળામાં ઓલ સર્વિસીસ ગ્લોબલ પ્રા. લીમીટેડ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છ ભારત અંતર્ગત એક સેમીનાર રાખવામાં આવેલ અને સ્વચ્છતા વિશે સુપરવાઈઝર તથા મેનેજર દ્વારા સમજણ આપેલ તથા શાળા, આજુબાજુના વિદ્યાર્થી અવરજવર વાળા રોડ રસ્તાની સફાળની સુંદર કામગીરી કરવામાં આવી. બાળકોમાં સ્વચ્છતા વિશે જાગૃતતા આવે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો જે પ્રસંશનિય છે. આ બદલ ગણેશનગર પ્રાથમિક શાળા દ્વારા શુભેચ્છા પાઠવાયેલ.

Previous articleમોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત રખાયા
Next articleઈંગોરાળા જાગાણી ખાતે આંગણવાડીનું લોકાર્પણ