ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હોસ્પિટલમાંથી રજા અપાઈ

671

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેઓ ગળાના કેન્સરની સારવાર માટે હોસ્પિટલાઈઝડ થયા હતા. તેમને ગઈ ૨૬મી નવેમ્બરે બાયોપ્સી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તેઓ ૧૦ દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. તેમને ૐઝ્રય્માં દાખલ કરાયા હતા જયાં ડો. કૌસ્તુભ પટેલ અને ટીમે સફળતાપૂર્વક સર્જરી કરી હતી. તેમનું ઓપરેશન ૭ કલાક ચાલ્યું હતું. તેમની ગઈ ૨૬મીએ બાયોપ્સી કરવામાં આવી હતી પરંતુ તેઓને કયા સ્ટેજનું કેન્સર છે તે હજુ બહાર આવ્યું નથી.

Previous articleછબરડોઃ સરકારે નકશામાં કાશ્મિરનો કેટલોક ભાગ ઉડાડી દેતાં વિવાદ સર્જાયો
Next articleલોકરક્ષક દળની પરીક્ષા ૬ જાન્યુઆરીએ યોજાશે : ટૂંક સમયમાં કોલલેટર ઈશ્યુ થશે