Uncategorized ખેલ મહાકુંભ હેન્ડબોલમાં રનર્સ અપ By admin - November 25, 2017 1200 નંદકુંવરબા મહિલા કોલેજે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ હેન્ડબોલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. નંદકુવરબા મહિલા કોલેજની ટીમે તેમની હરીફ ટીમોને પરાજીત કરીને દ્વિતીય સ્થાન મેળવીને આ સ્પર્ધામાં રનર્સ અપ બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.