જાખોરા ગામમાં દિવેલાના છોડ ઉપર છ ફૂટ લાંબી માળ આવી

937

જિલ્લાના જાખોરા ગામમાં રહેતા દિનેશભાઇ ઠાકોરે પોતાના ખેતરમાં દિવેલાનું વાવેતર કર્યું છે. હાલમાં દિવેલાના છોડ ઉપર માળ આવવાનું શરૂ થયું છે. જેમાં એરંડાના છોડ ઉપર છ થી સાત ફુટ લાંબી માળોછ આવી છે.  એરંડાના છોડ ઉપર આટલી મોટી લાંબી માળો આવતી નથી. લાંબી માળો હોવાથી ઉતારો પણ વધારે આવશે.

Previous articleબીબીઍ દ્વારા ‘આયના- મેગ્નેટ’ એન્ટરપેન્યોર ફીયેસ્ટા કાર્યક્રમની તડામાર તૈયારીઓ
Next articleગાંધીનગરમા ખોરાક અંગેની જાગૃતિ લાવવા પ્રભાત ફેરીનું આયોજન