રાજ્યમાં ઉત્તરાયણની તૈયારીઓ શરૂ

852

ઉત્તરાયણ આડે હજુ ઘણો સમય છે પરંતુ કારીગરો અત્યારથી જ લાગી ગયા છે. દોરી રંગવાની પ્રક્રિયા શહેરમાં ઘણા વિસ્તારોમાં શરૂ કરવામાં આવી ચુકી છે. અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની જોરદારરીતે ઉજવણી કરવામાં આવે છે. પતંગ બનાવવામાં મોટાભાગે મુસ્લિમ સમાજના લોકો સક્રિય રહે છે. આ વખતે પણ અનેક વિસ્તારોમાં ઘરની અંદર જ મુસ્લિમ સમાજની મહિલાઓ પણ પતંગ બનાવવામાં વ્યસ્ત બની છે.

Previous articleકૌભાંડી વિનય શાહની પત્નીના ૬ દિવસના રિમાન્ડ મંજૂર, નવા ઘટસ્ફોટની શક્યતા
Next articleઆયુષ્યમાન ભારત’ના અમલીકરણમાં ગુજરાત મોખરે, ૨.૫ કરોડ લાભાર્થીને બાયોમેટ્રિક કાર્ડ