માર્ચની પરિક્ષાને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ વધે એવા હેતુ દ્વારા ડો. અજયસિંહ જાડેજાનો આત્મ વિશ્વાસ વધે એવા હેતુ દ્વારા ડો. અજયસિંહ જાડેજાનો આત્મ વિશ્વાસ સેમિનાર યોજાયો, પરિક્ષાનો ભય, પરિક્ષાની તૈયારી, લક્ષ્યપ્રાપ્તી, ગુસ્સો, ખોટી આદતો, મોબાઈલથી મુકતી ખાવા પીવાની કાળજી વગેરે સેમિનારમાં પ્રેકટીકલ કરીને પણ સમજાવાયું. ધોરણ-૧રના વિદ્યાર્થીનીઓને સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી. આ તકે પ્રિન્સીપાલ લાલજીભાઈએ ડો. અજયસિંહનો આભાર વ્યકત કર્યો હતો.