આપણે ઘણી વ્યક્તિને નજરની ચોકખી કે નજરની હલકી હોવાનુંક હીએ છીએ… જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ પ્રેમિઓ અને કવિઓ દ્રષ્ટિ કે નજર ઉપર ખુબ ખુબ અનુભવતા રહ્યા છે અને ગાતા રહ્યા છે. કેટલીક વાર તેની નજર ફલાણા કે ઢીકણાં પર છે તેમ ટકોર કરી લેતા હોઈએ છીએ. આપણા જીવન – વ્યવહારમાં પણ આપણા સૌની કયા નજર, કેવી નજર..?! એ બધાને મસજાતું નથી, તસવીરમાં પણ એવું લાગે છે, જેવી આપણી દ્રષ્ટિ…!