રાહુલ ગાંધી ગાંધીનગરમાં મધુસુધન મિસ્ત્રીને ત્યાં સાંત્વના પાઠવવા પહોચ્યા

867
gandhi26112017-7.jpg

રાહુલ ગાંધી દહેગામ જાહેર સભામાં જતાં પહેલાં વહેલી સવારે સેકટર – ૮ ખાતે આવેલા ગુજરાત રાજયસભાના કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રીના નિવાસ સ્થાને રૂબરૂ પહોંચી ગયા હતા. મધુસુદન મિસ્ત્રીના પુત્ર હિરેન મિસ્ત્રીનું દુઃખદ અવસાન થવાથી તેમના પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી સાંત્વના તેમણે પાઠવી હતી. ત્યારબાદ તેઓ ઈરશાદ મિર્ઝા અને માધવસિંહ સોલંકીના નિવાસ સ્થાને પણ ગયા હતા. 

Previous articleબી.બી.એ કોલેજના વિદ્યાર્થીઓ ભરૂચ GNFC કંપનીના નીમ પ્રોજેક્ટની ઔધોગિક મુલાકાતે
Next articleગુજરાતની પ્રજા રાહુલ ગાંધીને નિપૂર્ણ નેતા તરીકે જોવા લાગી : માધવસિંહ સોલંકી