સ્વચ્છતા શપથ લેતા વિદ્યાર્થીઓ

2038
bhav892017-12.jpg

મહુવાની ધ.જ. ચકાયા પ્રા. શાળા નં.૪ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતાના શપથ લીધેલ અને પોતાની શાળા તથા ઘરમાં અને આસપાસ સ્વચ્છતા જાળવશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.

Previous article સિહોરની સાગવાડી પ્રા. શાળામાં દંતયજ્ઞ
Next article પાલીતાણામાંથી ધોળા દિવસે બે બાળકોના અપહરણ થયા