સ્પોર્ટસને ઉંમર નડતી નથી : યોગાસન સ્પર્ધામાં ખેલાડીઓએ ભાગ લીધો

946

ખેલ મહાકુંભ-ર૦૧૮ અંતર્ગત રાજયકક્ષાની યોગાસન સ્પર્ધા અંતર્ગત ભાઈઓ અને બહેનો માટેની યોગ સ્પર્ધા યોજવામાં આવી હતી. રાજયભરમાંથી ૪૦ થી ૬૦ વર્ષની વય ધરાવતા ૭૦ ખેલાડી ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને પ્રમાપત્રો આપવામાં આવ્યા હતાં.

Previous articleબનાવટી દસ્તાવેજના ગુન્હાના આરોપીને ઝડપી લેતી એલસીબી 
Next articleરોડ રસ્તા પાણી લાઈનો અને લાઈટો સહિતની રૂપિયા અઢી કરોડ ઉપરાંતના ખર્ચે વિકાસ કામો થયા : ડે.મેયર અશોકભાઈ