GujaratBhavnagar સમસ્ત હિન્દુ ધોબી સમાજ સમુહ લગ્ન યોજાયો By admin - December 9, 2018 836 સિધ્ધી વિનાયક સેવા સમિતિ આયોજીત સમસ્ત ભાવનગર હિન્દુ ધોબી સમાજના પ્રથમ સમુહ લગ્નનું આયોજન વાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ધોબી સમાજના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.