મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો કાર્ય સફળતાના યોગ યથાવત આપે છે તેમ છતાં હજુ સપ્તાહના અંત સુધી સુર્યગ્રહનો બંધનયોગ વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાઓનો ત્ય્ગ કરવાનું સુચવે છે. જે પરિસ્થિતિ છે તે સાચવવામાં જ સમય શક્તિનો સદઉપયોગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ સમય છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહન સિવાય દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. તેથી મોજશોખ અને આળસ વૃત્તિનો ત્યાગ કરીને સમયનો સદઉપ્યોગ કરવો જરૂરી છે. નહીં તો સપ્તાના અંતથી સુર્યગ્રહનું ભ્રમણ એક માસ સુધી અશુભફળ આપી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર ગુરૂગ્રહની નિર્બળતા નિર્ણય શક્તિમાં નિર્બળતા આપે છે. તેથી મહત્વના કાર્યો અને નિર્ણયોઓમાં હિતેચ્ઋુઓની સલાહથી લાભ રહેશે. વિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આનંદમ ળશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ સમયનો સંકેત આપે છે. માત્ર રાહુ અને મંગળગ્રહનું ભ્રમણ કાલ્પનિક ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ કરવાનું સુચવે છે. પરિવર્તએ સંસારનો નિયમ છે. આ વાક્ય સમજશો તો આનંદમાં રહીશ કશો. મિલ્કત અને વિલવારસના કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વીદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો યથાવત બંધનયોગનું નિર્માણ કરે છે. સપ્તાહના અંતથી રાશી પતી સુર્યગ્રહનું ભ્રમણ કાર્ય સફળતાના યોગ આપશે. ત્યાં સુધી નવા કાર્યોની શરૂઆત વર્જીત નથી માટે જે પરિસ્થિતિ છે તે સાચવવામાં જ પ્રગતિ સમજવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી અશુભ ફળ મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આ સમય સંજોગોનો એક એક દિવસ સદઉપયોગ કરવાનું સુચવે છે. કારણ કે સપ્તાહના અંતથી એક માસ માટેશ નિગ્રહ સાથે સુર્યગ્રહનું ભ્રમણ બંધનયોગમાં વૃધ્ધી કરશે જે દરેક કાર્ય્ માટે અશુભ બનશે મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેન અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર શુક્રનું ભ્રમણ સંજીવની જેવા શુભયોગનું નિર્માણ કરે છે. તેથી ઘણા સમયે પછી જીવનમાં દિવ્ય શક્તિનો સંચાર જોવા મળશે. જન્મના ગ્રહનો સહકાર હશે તો નવા કાર્યોની શરૂઆત પણ શુભફળ આપશે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરકારણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શકય બનશે. આપના માટે શુક્રવારના વ્રત અને લક્ષ્મીજીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાશીપત્તી મંગળગ્રહના અશુભ બંધનયોગમાં પણ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. માત્ર વર્તમાન સમયનો સ્વીકાર અને આળસવૃત્તિનો ત્યાગકરવો જરૂરી છે. નવા પરિચયો ભવિષ્ય માટે લાભદાયી રહેશે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આૃથિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ હજુ આ સપ્તાહમાં પણ શુભ અશુભ દરેક ગ્રહો વિપરીત પરિસ્થિતિનું નિર્માણ કરે છે. માત્ર મંગળગ્રહ યેનકેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપે છે. તો પણ મહત્વના નિર્ણયો સ્વહસ્તે કરવા જરૂરી છે. કોઈના વિશ્વાસ ન રહેવું. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ લાભ સ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપે છે એક ધ્યાન રાખશો સપ્તાહના અંતથી મકર સંક્રાતિ સુધી સુર્યગ્રહનો બંધનયોગ શરૂ થશે જે અશુભફળ આપશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. યાત્ર ાપ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. આપના માટે શનિવારના વ્રત અને સુદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વૃધ્ધી કરશો તો સપ્તાહના અંતથી સુર્યગ્રહનું લાભ સ્થાનમાં આવવું આપની મહેનત અને અપેક્ષા ફળીભુત કરી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનમાં પ્રતિષ્ઠા વધશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. તેથી નિરપેક્ષ ભાવના કેળવીને સંતોષી બનશો તો સફળતાના આનંદ માણી શકશો અને સપ્તાહના અંતથી નવાકાર્યોની શરૂઆત પણ શુભ મેળવશો. મિલ્કત અને વિલવારસના કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.