ઓબીસી- લઘુમતી સમાજ દ્વારા આવેદનપત્ર

701

ઓબીસી દ્વારા જાતિનો દાખલો મેળવા બાબત પડતી મુશ્કેલીનો નિકાલ કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવેલ. આમાં શહેર કોંગ્રેસના આગેવાનો હિંમત મેણીયા, લઘુમતિ પ્રમુખ અનવરખાન પઠાણ, અકબાલ આરબ, કાંતિભાઈ ગોહિલ, સાજીદ કાઝી, વજ્રબેન વાજા, જયદીપસિંહ ગોહિલ,  તોસિફ પઠાણ ઈબ્રાહિમ, સરવૈયા, આરીફ ગોગડા વિગેરે હાજર રહી આવેદનપત્ર સુપ્રત કરેલ.

Previous articleદક્ષ પ્રજાપતિ સમાજ દ્વારા ખાણ ખનીજમાં રજુઆત
Next articleખોડલધામ કાગવડ ખાતે ઝીરો બજેટ કૃષિ શિબીર યોજાઈ