એક તરફ દેશમાં સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ગાંધીનગરના સેક્ટર ૧૪ના ખુલ્લા પ્લોટમાં નાગરિકો દ્વારા એઠવાડ નાખવામાં આવતો હોવાના કારણે સ્થળે એકત્ર થતા એંઠવાડમાંથી ગૌમાતા પોતાના પેટની ભૂખ સંતોષી રહેલી નજરે પડે છે ત્યારે આવી સ્થિતિને દુર કરવા તંત્રએ કોઈ આગોતરી કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી માગણી થઈ રહી છે.