ભાવ. જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી ભાવ. તા. કોંગ્રેસ સમિતિ પ્રમુખ દશરથભાઈ મેર કે.કે.ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ, શેઠભાઈ, ઓમદેવસિંહ ગોહિલ, ઓધવજીભાઈ વેગડ, નિલદીપસિંહ ગોહિલ, બાબુભાઈ મેર, યુવરાજસિંહ ગોહિલ, વિવિધ ખુબ જ મોટી સંખ્યામાં એકત્ર થઈને એસ.ટી. બસ સ્ટેન્ડ મેદાનમાં છત્તીસગઢ, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ, તેલંગાણા વિવિધ રાજયોમાં કોંગ્રેસ પક્ષનો સૌથી વધુ મતો મેળવી મતદારોએ મુકેલ વિશ્વાસને ફટાકડા આતશબાજી કરી વધાવી લેવામાં આવેલ.