આંબલા- અલખમઢી ખાતે વિક્રમદાસ બાપુ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

780

આંબલા પાસે બજુડ પાટિયા પર અલખમઢી ખાતે સંત વિક્રમદાસ બાપુ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.  ઐતિહાસિક જય હલકારા જગ્યા પર બિરાજેલા સંત વિક્રમદાસ બાપુન્ી મુર્તિ પણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. આંબલા પાસે બજુડ પાટિયા પર આ અલખમઢી સ્થાનક ખાતે મુર્તિ પ્રતિષ્ઠા ઉતસવ પ્રસંગે શનિવારે હેમાદ્રી વિધી રવિવારે સવારે સ્થાપના યજ્ઞ અને સાંજે પ કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા વિધી થશે. આ પ્રસંગે સંતો, મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહેનાર છે. ગરીબદાસ બાપુ સાથે ભાતિક સેવકો તૈયારીમાં રહ્યા છે.

Previous articleહદપારી ઇસમને હુકમ ભંગ કરતા પકડી પાડતી વલ્લભીપુર પોલીસ
Next articleવિજ્ઞાનને આવકારી અંધશ્રદ્ધા ભગાવો – એડી. ડી.જી.પી. ડૉ. મલ્લ