જરૂરિયાતમંદોને ગરમ કપડાનું વિતરણ

703

રેઇન્બો ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ લોકોને ગરમ શાલ-સ્વેટરનું વિતરણ કરવામાં આવે છે. જેનાં શરીર પર પહેરવા પૂરતાં કપડાં નથી એવા શહેરનાં જુદાં જુદાં વિસ્તારમાં રહેતાં લોકોને સ્વેટર-શાલનું વિતરણ કરવામાં આવેલ. શિયાળાની ઋતુ દરમિયાન આ પ્રવૃત્તિ ચાલવાની છે. લોકોએ પોતાના ઘરમાં પડેલ બિનઉપયોગી શાલ-ધાબળા-સ્વેટર વગેરે આપી આ સેવાકીય પ્રવૃત્તિમાં સહકાર આપી શકે છે. સંસ્થા કાર્યાલય : રૂવાપરી રોડ, બોબીન ફેક્ટરી પાછળ, મહાકાળી વસાહતનગર, ભાવનગર – ૩૬૪૦૦૫ ( કિશોરભાઈ ડાભી – ૯૯૦૪૮૫૬૧૮૮, મનસુખભાઈ સોલંકી – ૯૫૮૬૫૪૮૫૫૩)

Previous articleચિત્રા, ગુરૂકુળમાં આત્મવિશ્વાસ સેમિનાર
Next articleવાઢેળામાં ટીબી જનજાગૃતિ કાર્યક્રમ