વાઢેળામાં ટીબી જનજાગૃતિ કાર્યક્રમ

666

બરવાળા તાલુકાના વૈંઢેળા ગામે બરવાળા એસ ટી એસ સંજય ભાઈ રામદેવ અને શાળાના આચાર્ય હર્ષદભાઈ બારોટ, એસ ઇ વિપુલ દરજી  દ્વારા બાળકોને ટીબી રોગની નવી શરૂ થયેલી ૯૯ ડોટ્‌સ કે જેમાં ટોલ ફી અને જીરો બેલેંસથી દવાના રેપર ઉપર નીકળતો ૧૦ આંકડાના નંબર પર મીસકોલ કરવાથી ઓનલાઇન દર્દીએ દવા પીધી છે તેની હાજરી ભરાઈ જશે તેવી માહિતી આપવામાં આવી હતી.

Previous articleજરૂરિયાતમંદોને ગરમ કપડાનું વિતરણ
Next articleતાજપર- લાઠીદડ પેટા કેનાલમાં ગાબડુ : ખેતરોમાં પાણી ફરી વળ્યા