આજરોજ પાલિતાણા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાંથી રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બનાવવા તરફ જઈ રહી હતી ત્યારે ભાવનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ જે રાઠોડની આગેવાનીમાં પાલિતાણા કોંગ્રેસ દ્વારા પાલિતાણા નગરપાલિકાથી ઢોલ નગારા સાથે રેલી યોજી ભૈરવ નાથ ચોક ખાતે લોકોને મિઠાઈ ખવરાવી આતિશબાજી કરી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.