હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ

1508

ક્રિકેટ એકેડમી – ભાવનગર દ્વારા હિલ્ડ શિલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટ ૧ૅ૯ વર્ષથી નિચેની ઉંમરના ખેલાડીઓની ૧૬ જેટલી ટીમે ભાગ લીધો છે. આગામી રરમી ડિસેમ્બર સુધી ચાલનારા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ક્રિકેટ એકડેમીની ટીમ જહેરત ઉઠાવી રહી છે.

Previous articleપાલિતાણામાં દાઉદી વ્હોરા સમાજનું ઝુલુસ
Next articleડોશી અને પડોશી