GujaratGandhinagar ACB દ્વારા અપ્રમાણસર મિલકતના કેસમાં ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ By admin - December 13, 2018 836 ACB અપ્રમાણસર મિલકતના કેસમાં ભૂસ્તરશાસ્ત્રી અજીતસિંહ યદુવંશીની ધરપકડ કરી છે. આ પહેલા પાટણ ખાણ-ખનીજ વિભાગમાં ફરજ બજાવતી વખતે એક લાખની લાંચ લેતા ઝડપાયા હતા.