GujaratBhavnagar અન્નપુર્ણા માતાજીના વ્રતનો પ્રારંભ By admin - December 13, 2018 981 અન્નપુર્ણા માતાજીના ર૧ દિવસના વ્રતનો આજથી આસ્થાભેર પ્રારંભ થયો હતો. જેમા ખાસ કરીને દેવજી ભગતની ધર્મશાળા પાસે આવેલા અન્નપુર્ણા માતાજીના મંદિરે ભાવિકોએ દર્શન કર્યા હતાં. ર૧ દિવસના વ્રત બાદ અંતિમ દિવસે પુજન-અર્ચન સાથે વ્રતની પુર્ણાહુતી કરાશે.