ગાંધીનગર શહેરની બંન્ને બેઠક પર ભાજપે ધારાસભ્ય રીપીટ કર્યા

967
gandhi28112017-4.jpg

ગાંધીનગરનું સસ્પેન્સ આખરે પુરુ થતાં ભાજપે પોતાના બંન્ને ધારાસભ્યોને રીપીટ કર્યા છે.ગાંધીનગરઉત્તર માંથી અશોક ભાઇ પટેલને મેન્ડેટ મળતાં તેમણે આજે ફોર્મ ભર્યું હતું.તેમની સાથે જ ગાંધીનગરના દક્ષિણના ઉમેદવાર શંભુજી ઠાકેરે પણ પોર્મ ભર્યું હતું.સવારે  મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બંન્ને ધારાસભ્યો ફોર્મ ભરવા કલેક્ટર ઓફિસ ખાતે પહેંચ્યા હતા.સાથે ભાજપ પ્રવક્તા આઇ.કે. જાડેજા તથા ભાજપના સિનિયર આગેવાનો પણ જોડાયા હતા.

Previous article જિલ્લામાં ૬ દિવસમાં ૨૧ ટીમો દ્વારા ૧૪ હજારથી વધુ વાહનોનું ચેકીંગ કરાયું
Next article રાજ્યકક્ષાની રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદમાં ભાવ. જિલ્લાના ૩ લઘુ સંશોધનની પસંદગી