અમરેલી કિસાન સંઘ દ્વારા ખેડુતોના વિવિધ પ્રશ્ને રજૂઆત

1147

અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધના અગ્રણીઓ દ્વારા ખેડૂતોના વિવિધ વીજ પ્રશ્ને રૂબરૂ રજુઆત કરાય અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધ સંગઠનના હોદેદારોએ અમરેલી ખાતે  પીજીવીસીએલ ડિવિઝન વન કાર્યપાલક ઈજનેર પરીખને મળી લો વોલ્ટ અનેક ટીસીમાં વધુ પડતો વીજ ભાર હળવો કરવા નવા ક્ષમતા ધરાવતા  ટીસી મુકવા ૨૨૦ કેવી સબ સ્ટેશન બગસરા ખાતે મંજૂર થયેલ તેની કામગીરી ઝડપી કરવી વીજ ચોરી ની ૧૩૫ની કલમથી આકારાતા પુરવણી બિલ અંગે ખેડૂતોને અન્યાય બાબતે ખોટી રીતે પુરવણી બિલો ફટકારી ન્યાયિક પ્રક્રિયામાં ધસડી વસુલાત કરાય રહી હોવાથી યોગ્ય કિસ્સામાં ઉચ્ચતરીય તપાસ અંગે તથ્ય જણાયે કાર્યવાહી કરવા સહિતની રજૂઆતો કરાય હતી

Previous articleઅખિલ ભારતીય નાગર પરિષદ દ્વારા નરસિંહ મહેતા હારમાળા જયંતિની ઉજવણી
Next articleમાલપરા ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરાયું