માલપરા ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરાયું

661

માલપર  ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગનું ઉદ્દઘાટન ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ ગોહિલના હસ્તે કરાયું હતું. આ ઉદ્દઘાટન સમારોહમાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ, ડેપ્યુટી તાલુકા વિકાસ અધિકારી ઝાલા, સર્કલ મહેન્દ્રસિંહ, સરપંચ ભુપતસિંહ ગોહિલ, માજી સરપંચ રમજુભા ગોહિલ અને અશોકસિંહ ગોહિલ, એનએસયુઆઈના મહામંત્રી દિગ્વિજયસિંહગોહિલ, જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી યુવરાજસિંહ ગોહિલ, તલાટી મંત્રી ભગોરાભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleઅમરેલી કિસાન સંઘ દ્વારા ખેડુતોના વિવિધ પ્રશ્ને રજૂઆત
Next articleજાફરાબાદ ધારાબંદર ગામે મહાયજ્ઞનું આયોજન