જાફરાબાદ ધારાબંદર ગામે મહાયજ્ઞનું આયોજન

675

જાફરાબાદના અરબી સમુદ્રની ગોદમાં ધારાબંદર ગામે ઉપસરપંચ દોલુભાઈ બારૈયા દ્વારા મહાયજ્ઞનું આયોજન થયું અનેક શ્રધ્ધાળુઓએ રાજકીય આગેવાનોની હાજરીમાં સંપન્ન થયો.

જાફરાબાદના અરબી સમુદ્રની ગોદમાં જયા અલૌકીક રત્નેશ્વર મહાદેવ ઈતિહાસિક બિરાજમાન છે. તે રત્નેશ્વર મહાદેવની નજીક ધારાબંદર ગામે ઉપસરપંચ દોલુલભાઈ બારૈયા પરિવાર દ્વારા ભવ્ય મહાયજ્ઞનું આયોજન થયું જેમાં સમસ્ત ગ્રામજનો સરપંચ સુકરભાઈ સોલંકી સહિત ધર્મપ્રેમી જનતા રાજકીય આગેવાનો દ્વારા ભવ્યાતિભવ્ય મહાયાગના દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Previous articleમાલપરા ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરાયું
Next articleઆદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કચ્છના પ્રવાસે