કતારગામ પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતો-ફરતો આરોપી પકડી પાડતી ગારીયાધાર પોલીસ

970

ભાવનગર જિલ્લાનાં પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા પાલીતાણા ડિવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક જાડેજાનાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તેમજ સ્ટાફના હેડ કોન્સ.પી.કે.ગામેતી તથા બી.એચ.વેગડ  તથા પો.કોન્સ.શક્તિસિંહ જે સરવૈયા એ રીતેના પેટ્રોલીંગમાં હોય તે સમય દરમ્યાન પો.કો.શકિતસિંહ જે સરવૈયા તથા પો.કો.દિલીપભાઇ ખાચરને બાતમી રાહે હકીકત મળેલ કે સુરત શહેર કતારગામ પો.સ્ટે.કેસ મુજબના ગુન્હાનાં કામે નાસતો-ફરતો વોન્ટેડ આરોપી રમેશભાઇ ઉર્ફે વિપુલભાઈ પોપટભાઈ વાધાણી જા.પટેલ   રહે.ગણેશગઢ તા ગારીયાધારજી. ભાવનગર વાળાને દબોચી લઇ છેલ્લા તેર વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી સુરત  સીટીનાં કતારગામ પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ કરેલ છે.

Previous articleઈંગ્લીશ દારૂના કેસમાં સંડોવાયેલ  બોટાદના પીઆઈની ધરપકડ
Next articleભારતના સાચા સરદારની ઓળખ