રેલ્વે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈ ડીઆરએમ કચેરી સામે એક દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. રેલ્વે તંત્રમાં ફરજ બજાવીર હેલા કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને વેસ્ટન રેલ્વે મજદુર સંઘ દ્વારા સુત્રોચ્ચાર કરી એક દિવસીય ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેસ્ટન રેલ્વે મજદુર સંઘના સભ્ય્ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.