હિરાભાઈ સહિત રાજુલા ભાજપની ટીમ જસદણ કુંવરજીભાઈના પ્રચારમાં જોડાઈ

678

રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારના હીરાભાઈ સોલંકીનો જસદણમાં ભાજપના કુરજીભાઈ કાવળીયાને લીડથી જીતાડવા જસદણના ગામડાઓમાં જંજીવતી પ્રચાર.

રાજુલા, જાફરાબાદ, ખાંભાની જનતાના નેતા અને જસદણ ધારાસભાના પ્રભારી એવા હીરાભાઈ સોલંકીનો કુરજીભાઈ કાવળીયાને જંગીબ હુમતીથી જીતાડવા ભાજપનું કમળ સોળે કળાએ ખીલે તેવો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જંજાવતી પ્રચાર પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના પરિણામ લક્ષી માર્ગદર્શન હેઠળ હીરાભાઈ સોલંકી,  કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, મોહનભાઈ કુંડારીયા, મનસુખભાઈ માંડગવીયા, સૌરભભાઈ પટેલ જેવા ગીગ્ગજ નેતાઓએ કોંગ્રેસની જાટકણી કાઢી અને વિછીયા પંથકમાં ડેરા તંબુ નાખ્યા છે જે ગામડે ગામડામાં જાહેર સભાઓ ગ્‌્રુપ મીટીંગો માટે રાત દિવસ એક કરી ભાજપના કમળને ખીલવવા પોતાના અંગત કામોને જતા કરી માત્ર કુવરજીભાઈ બાવળીયાને જંગીબ હુમતી મળશે તે નિશ્ચિત છે. અમરેલી જિલ્લાની આખી ટીમમાં જિલ્લાભ ાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા મહામંત્રી રવુભાઈ ખુમાણ, રાજુલા શહેર પ્રમુખ મયુરભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, કમલેશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, જાફરાબાદ તાલુકા ભાજપ ટીમ, રાજુલાના રણછોડભાઈ મકવાણાની ટીમ તેમજ યુવા નેતા ભાવેશભાઈ સોલંકીની યુવા ટીમ સાથે જસદણ વિસ્તારના ગામડાઓ ખુંદે છે.

Previous articleલોન ટેનિસની સ્પર્ધામાં રાજય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવતી અર્ચના સરવૈયા
Next articleચાર વર્ષથી ફરાર ચોરીનો આરોપી એસઓજીને સથરાથી હાથ લાગ્યો