બરવાળા એસ.ટી.એસ રામદેવ સંજય દ્વારા એએનસી મધરને તંદુરસ્ત બાળકને જન્મ આપે તે હેતુંથી પ્રોટીન પાવડરના ડબ્બા અને એચબી – યુપી સીરપનું વિનરણ કરવામા આવ્યું દીકરો- દીકરીએ સમાન’ સંસ્થાકીય સુવાવડ, કુટુંબ નિયોજન ‘નીયમીત ફોલોઅપ તપાસ, સોનોગ્રાફી વગેરે તમામ એવા જરૂરી રીપોર્ટ નીયમીત કરાવવા માટેની સમજણ આપેલ સાથે ટીબી રોગની સમજણ અને ૯૯ ડોટ્સ વિશે માહિતી આપેલી, દાતાઓનો આભાર વ્યક્ત કર્યો. મનીષાબેન જોનવાલ, શીતલબેન મોજીદ્વા વગેરે તમામ સ્ટાફ હાજર રહેલ.