જાફરાબાદના દરીયામાં તોફાની પવન હોવાના કારણે બોટોને જાફરાબાદ બંદરે પરત બોલાવી લેવામાં આવી છે જયા સુધી દરીયા પવન શાંત ન થઈ જાઈ ત્યાં સુધી દરીયામા જવાની મનાઇ કરી દેવામાં આવેલછે બોટ એસોસીએશન પ્રમુખ માલાભાઈ વંશ દ્વારા જણાવાયુ હતુ કે એક તરફ સુસવાટા મારતો ઠંડો પવન તો બિજી તરફ વાતાવરણમાં પલટો વાદળાં અને વાતાવરણ પલટાના કારણે માસીમારોની હાલત કફોડી અતી પવનના કારણે માસીમારોને દરીયા મા જાવુતે મોતના મોઢામા જાવાજેવુ હોયછે અતિ પવન અને દરીયામા તોફાન જેવુ જણાતા માલાભાઇ વંશ દ્વારા તાત્કાલિક દરેક બોટોનો સંપર્ક કરી કાઠ બોલાવાય હતી.