ઉવારસદ ગામમાં વારાહી માતાજીનો પાટોત્સવ ઉજવાયો

682

જિલ્લાના ઉવારસદ ગામમાં આવેલા વારાહી માતાજી મંદિરનો એકવીસમો પાટોત્સવ ની ઉજવણી તાજેતરમાં કરવામાં આવી હતી.

પાટોત્સવ અંતર્ગત વારાહી માતાજીના નિશાન ધજા સાથે ગામમાં શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. શોભાયાત્રા મંદિર ખાતે આવી પહોંચતા નવચંડી હવનનું આયોજન કરાયું હતું.

Previous articleઆઝાદીને ૭૧ વર્ષ બાદ પણ એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી
Next articleકલોલના કપિલેશ્વર મંદિરમાં દરરોજ માત્ર ૩૦ રૂપિયામાં ભરપેટ ભોજન પિરસાય છે