કરાટેમાં રાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ મેળવતા અંજાર રાજદીપ બારોટ

956

વહીવંચા બારોટ સમાજના ફોઝીને સી.એમ.નેરન્દ્રભાઈ મોદી દ્વારા આપેલ મેડલથી તેનો પરિવાર મેડલ પરિવાર પૌત્રએ બે આંતરરાષ્ટ્રીય અને મેડલનો સીલ સીલો યથાવત રાખતા શાન્તીબાપુ સહિત રાજુલા બારોટ સમાજ અભિનંદન આપવા અંજાર પહોંચ્યો.

વહીવંચા બારોટ સમાજનું ગૌરવ એવ પુર્વ ફોઝી અર્જુનભાઈ બારોટને એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલ ૭રની લડાઈ તેમજ ર૬ જાન્યુઆરી મહા ભુકંપમાં મરદાંગી ભર્યા કાર્ય અને માનવ જીંદગીન ખુબ સેવા બજાવેલથી મળેલ રૂબરૂ નરેન્દ્રભાઈ મોદી દ્વારા અર્જુનભાઈ બારોટને મોદીના હસ્તે અપાયેલ મેડલ જેની સાહસિકતા તેના પૌત્ર રાજદીપ ઈન્દ્રજીતભાઈ તેની નાની ઉંમરમાં ર- આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પીયનના એવોર્ડ મેડલ દિલ્હી ખાતે અને પછી તો શરૂ થઈ મેડલ જીતવાની મેળવવાની દાદા અર્જુનભાઈ પિતા ઈન્દ્રજીતભાઈ કાકા સાહેબ રાજભા બારોટના દિકરી, માનસીબા સહિત મેડલોની પરંપરા શરૂ થઈ  રાજદીપ ઈન્દ્રજીતભાઈએ દીલ્હી બાદ મુંબઈ કરાટે સ્પર્ધામાં મેડલ, બાદ મસુરી, ફરી મુંબઈથી ગુજરાત રાજય તરફીથી અંજાર ત્યાર બાદ અમદાવાદ ફરી અમદાવાદબ ાદ અંજાર અને ફરી અમદાવાદ આમ એક જ ઘરમાં મેડલ પરિવારને શુભેચ્છા આપવા રાજકોટથી ભગવતી આશ્રમ મહંત શાંન્તીદાસબાપુ , પ્રદેશ વંશાવલી સંસ્થા પ્રમુખ શંભુજી રાવ, વંશાવલી સંસ્થાના સક્રિય કાર્યકર અમરૂભાઈ બારોટ, રાજુલાથી યુવા બારોટ સમાજના આગેવાન કુમારદેવ લોક સાહિત્યકાર ધમભા બારોટ બન્ટીભાઈ બારોટ, રાજકોટ બારોટ સમાજ પ્રમુખ વશરામભાઈ પ્રવિણભાઈ સોનરાત, મેહુલભાઈ લગ્ધીર સહિત પ્રદેશ પ્રમુખ વંશાવલી સંસ્થા ગુજરાત શંભુજીરાવ બારોટ, શાંન્તીબાપુ બારોટ  બાપુ દ્વારા અંજારના બારોટ સમાજ ગૌરવ તેવા અર્ઝુનભાઈ બારોટ મેડલ પરિવારને આશીર્વાદ આપતા કહ્યું કે તમે જેમ રાષ્ટ્ર માટે પોતાની જાનની બાજી લગાવી રાષ્ટ્ર પ્રેા સાબીત કર્યો તેમ આપના પરિવારના બાળકો ખુબ ભણી ગણી આપડા રાષ્ટ્રની સેવા કરતા રહે અને દ્વારીકાધીશ તે બાળકોને ખુબ આગળ જવારૂડા આશીર્વાદ પાઠવ્યા જે શુભેચ્છાઓ આપતો રાજુલા, રાજકોટ બારોટ સમાજ ગદગદીત થયો.

Previous articleરાણપુરમાં ઘાંચી સમાજ ફ્રેન્ડ સર્કલ ગૃપ દ્વારા પ્રથમ સમુહ લગ્ન યોજાયા
Next articleદામનગરના પટેલ વાડી ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિર યોજાઈ