રાજુલાના વિસળીયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

880

રાજુલા તાલુકાના વિસળીયા ગામેચ ોથા રાઉન્ડનો સેવાસેતુ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો. જેમાં સ્થળ પર ૧ર૦૦ અરજીઓનો નિકાલ કરાયો.

રાજુલાના વિસળીયા ગામમાં આજરોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારોએ વિવિધ કામગીરીમાં જોડાયા હતાં. આવક જાતી દાખલ આધારકાર્ડમાં કાર્ડ બીપીએલ યાદી સહિતની ૧ર૦૦ અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો. આ તકે ટીડીઓ નિતાબેન પુરોહિત હરેશ પુરોહિત મણીબેન ગામીત સરપંચ વિક્રમભાઈ શિયાળ જોડાયા હતાં. સરકારના ભગીરથ કાર્ય જે રોજના ધક્કા ન થાય અને ઘરબેઠા લોકો ૧ર૦૦ પ્રશ્નોનો નિકાલ થતા સરકાર અને સ્થાનિક અધિકારીઓને સરપંચે શુભેચ્છા પાઠવી હતી.

Previous articleદામનગરના પટેલ વાડી ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિર યોજાઈ
Next articleબોટાદ ખાતે યુવા સ્વાસ્થ્ય સંસદ કાર્યક્રમ યોજાયો