ગૌ-રક્ષક દ્વારા પશુઓની તસ્કરી કરતા બે આરોપીને ઝડપી પોલીસને સોપેલ

1003

ભાવનગર જિલ્લા જીવદયા પરિવાર તથા અખીલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ગૌરક્ષક દ્વારા નારી ચોકડી પાસેથી બળદ ભરેલી ગાડીને ઉભી રખાતા તેની પાસે ઢોર ભરવાની પરમીટ ન હોય આને લઈ ગૌરક્ષક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા પુછપરછ કરતા બળદોને કતલખાને લઈ જતાં હોય  વાહન નં. જી.જે. ૦ર એકસ૧૧૪૩ના ડ્રાઈવર વિષુણ્ભાઈ સકુરભાઈ મકવાણા તથા તેની સાથે રહેલ રવજીભાઈ રામજીભાઈ હડીયા બન્ને ઝડપી વરતેજ પો.સ્ટે.માં સોપી આપેલ.

Previous articleબોટાદ ખાતે યુવા સ્વાસ્થ્ય સંસદ કાર્યક્રમ યોજાયો
Next articleનાયબ મામલતદર વર્ગ-૩ની પરીક્ષા યોજાઈ