ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની બહેનોની ટીમે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા આયોજીત હોકીની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ઈન્ટર યુનિ.ની બેડમિન્ટનની સ્પર્ધા માટે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી છે.