ઈશ્વરિયામાં આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

543

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત માટે ઈશ્વરિયા ગામે લાભાર્થીને ઓળખપત્ર એનાયત કરવામાં આવ્યું.

આ યોજનાના સ્થાનિક પ્રતિનિધિ ઋત્વિજ પંડિતે પ્રથમ ઓળખપત્ર લલિતભાઈ ત્રિવેદીને એનાયત કર્યુ હતું. કામગીરી માટે ઉપરી અધિકારી વિરમસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ તથા નિલેશભાઈ ગઢવાળા માર્ગદર્શનમાં રહ્યાં છે. ગ્રામજનોને નિયત યોજનાનો લાભ મળશે. જેમાં રૂા.પ લાખનો સ્વાસ્થ્ય વિમો મળે છે.

Previous articleબોટાદ-અમદાવાદ રેલમાર્ગ રૂપાંતરણ બાદ ભાવનગરને અનેક ગાડીઓનો લાભ મળશે
Next articleનાવડા પીએચસીમાં રિવ્યુ મિટીંગ