ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સ્નેહમિલન યોજાયો

1140

રાજપૂત સમાજ ગાંધીનગર તથા ગાંધીનગર જિલ્લા સમાજ દ્વારા સમાજનું સ્નેહમિલન યોજાયો હતો. સ્નેહમિલન કાર્યક્રમમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય ડો સીજે ચાવડા ,અંબુસિંહ ગોલ , શૈલેષ બિહોલા, શંકરસિંહ રાણા, જીગા બાપુ ,એલ કે વાઘેલા ,રાજન સિંહ ચાવડા ,વિક્રમસિંહ ગોલ તથા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા .

Previous articleવિદેશી પક્ષીઓનું એરોડ્રામ થોળ પક્ષી અભયારણ્ય, પર્યટકોની જામતી ભીડ
Next articleભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષિત યુવાધનનું યોગદાન મહત્વનુંઃઓ. પી. કોહલી