પગથારે અને સથવારે

532

માણસએ સામાજિક પ્રાણી છે અને તેથી જ સમાજ તથા સથવારાનું મહત્વ અને મહાત્મ્ય રહેલું છે. આમ તો પોતે એકલી વ્યક્તિએ જ પોતાનું લક્ષ્ય હાંસલ કરવાનું હોય છે, પરંતુ સમાજમાં તો સૌના સાથ અને સહયોગની આવશ્યકતા રહેલી જ છે ને…?! ચાલતા રહીયે, થાકતા રહીયે વળી થોડું બેસતા રહીયે… ચોમાસા, ઉનાળા અને ઠંડી લગતા શિયાળાના દિવસો પણ આમ આગળ વધતા જ રહેશે. પગથારે અને સથવારે જ આગળ વધતા રહીયે…!

Previous articleડો. નિર્મળભાઈ વકીલનું ગુજ. ડેન્ટલ એસો. દ્વારા લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન
Next articleએચ.જે.લો કોલેજનું ગૌરવ રાજમભાઈ એમ. સોલંકી