દામનગર શહેરમાં સ્વ. બાલાભાઈ કરશનભાઈ નારોલાની નવમી પુણ્યતિથિ નિમિત્તે ચંપાબેન બાલાભાઈ નારોલા અને તેમના પુત્ર દ્વારા પિતાની નવમી પુણ્યતિથિ પ્રસંગે બિનવારસી બળદોનું લાલન પાલન કરતી સંસ્થા સરદાર નંદીશાળામાં આશરો લઈ રહેલ રપ૦ બળદોને એક દિવસીય નિરણ અર્પણ કરી પ્રેરણાત્મક પગલું ભર્યુ હતું.