ભુંભલી કન્યા શાળામાં મતદાન જાગૃત્તિ કાર્યક્રમ

1961
bvn30112017-2.jpg

જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત ભુમ્ભલી કન્યા શાળા ખાતે મતદાન જાગૃતિ અંગે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંકલ્પ પત્ર વાંચન,નિબંધલેખન,શેરી નાટક,સૂત્ર લેખન અને અંતે શાળાની વિદ્યાર્થીનિઓ દ્વારા મતદાન જાગૃતિ વિષય પર રંગોળી નું સર્જન કર્યું હતું.સફળ બનાવવા સમગ્ર સ્ટાફે મહેનત કરી હતી.

Previous articleખજુરાહો ખાતે રાષ્ટ્રીય જળ સંમેલનમાં મુકેશ પંડીતને આમંત્રણ
Next articleરાજુલામાં બ્રહ્મસમાજે હીરાભાઈને સમર્થન આપી સન્માનીત કર્યા